Surprise Me!

દાહોદમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી, 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું

2025-10-03 139 Dailymotion

દાહોદ શહેરમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહન કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. પૂતળું બનાવવા માટે આગ્રાથી કારીગર આવ્યા હતા.

Buy Now on CodeCanyon